મંદિરનુ ભુમિ પુજન

આંબલીયા પરીવારના ઇષ્ટદેવશ્રી દાણવાવીર દાદાના મંદિરનું ભુમિ પુજન (ખાત મૂર્હુત) સવંત ૨૦૪૮ ને ફાગણ સુદ ૫ સોમવાર, તા.૦૯-૦૩-૧૯૯૨ ના રોજ સવારે ૯:૦૦ કલાકે આપણા આંબલીયા પરીવારના ભાઇ-બહેનોની વિશાળ હાજરીમા ધામધુમથી કરવામાં આવેલુ.