આંબલીયા પરીવારનો ઈતિહાસ
કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાતથી માંડીને રાજસ્થાનના ઇતિહાસના વિચારીએ તો ઇ.સ. નવમી સદીથી આ સમગ્ર ભુ ભાગ ઉપર રાજપુત રાજયોનો ઉદય થાય છે. કહેવાય છે કે જાડેજા રાજપુતો માંથી સોલંકી સાખ અલગ પાડી તે સોલંકીઓ આંબલીયાણા ગામે રહયા તેથી આંબલીયા કહેવાયા.